Skip to main content

Posts

Showing posts with the label UPI frauds

Protecting Yourself from Online UPI Fraud in India

Awareness is necessity As online transactions continue to gain popularity in India, so does the risk of online fraud. One of the widely-used payment systems in the country is Unified Payments Interface (UPI), which enables users to instantly transfer funds between bank accounts. However, with the rise in digital transactions, instances of UPI fraud have also increased. In this blog, we will discuss the various types of UPI frauds, provide tips for mitigation, and highlight the helpline services available to assist victims. Types of UPI Fraud: SIM Card Swapping: Scammers convince telecom service providers to issue a new SIM card linked to the victim's mobile number. This allows them to intercept OTPs (One-Time Passwords) sent during UPI transactions. Phishing: Fraudsters send deceptive emails or messages posing as legitimate institutions, tricking users into revealing their UPI credentials or other sensitive information. Remote Access Fraud: Fraudsters gain unautho

ઑનલાઇન બેંકિંગ છેતરપિંડી વિશે સાયબર સુરક્ષા ટીપ્સ

Awareness is necessity આજકાલ, ઓનલાઈન બેંકિંગ frauds દિવસેને દિવસે વધી રહી છે. ઈન્ટરનેટ ઉપયોગ, ઈન્ટરનેટ સુરક્ષા અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ક્રાઈમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેથી અહીં કેટલીક Security guidelines પ્રદાન કરવામાં આવી છે જે તમારે બેંક ટ્રાન્ઝેક્શન દરમિયાન અનુસરવી જોઈએ. સેફ બેંક ટ્રાન્ઝેક્શન ટિપ્સ: SMS દ્વારા અથવા ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલ ATM PIN કોડ અને OTP "વન ટાઈમ પાસવર્ડ" કોઈપણ સાથે ક્યારેય જાહેર કરશો નહીં, પછી ભલે તે બેંકમાં કર્મચારી હોય, કારણ કે બેંક તમને તમારા ખાતા અથવા ક્રેડિટ કાર્ડના કોડ વિશે ક્યારેય પૂછતી નથી. બેંકિંગ વ્યવહારો કરવા માટે પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે Public Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોવ તો ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો કરવાનું ટાળો. વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે પર, ઈમેઈલ, ચેટ્સ અથવા મેસેજમાં આપેલી કોઈપણ લિંક દ્વારા ખોલતી બેંકિંગ વેબસાઈટ પર બેંકની વિગતો અથવા ઓળખપત્ર ક્યારેય દાખલ કરશો નહીં. હંમેશા personal computer અને latest ઓપરેટિંગ સિસ્ટમ સાથે સ્થાપિત મોબાઇલ ઉપકરણો પર બેંકિંગ વ્યવહાર

How to Protect ourselves from Online Banking frauds: Tips & Ticks

Awareness is necessity Nowadays, Online banking frauds are increasing day by day, and awareness about Internet use, Internet Security and cyber crime can be helpful in mitigating cyber crime. So here I am sharing some security guidelines you should follow during bank transactions as given by Delhi Police. Safe Bank Transaction Tips: Always do banking transactions on self-computer and mobile devices, installed with original operating system. Use the latest Antivirus software in order to detect and stay protected from most of the threats and vulnerabilities in the applications installed on computers. Never disclose ATM PIN codes and OTP “One Time Password” sent by the bank through SMS or on Email with anyone, even if he is an employee at the bank, as bank never ask you about the codes of your account or any credit card details. Avoid using public computers for making banking transactions. Avoid electronic banking transactions if you are connected to the Internet via

OLX fraud : Beware of this new fraud/scam of 'Army men'

Awareness is necessity Nowadays, OLX related frauds are increasing, such as share OLX password/OTP, QR code scams, Paytm link scam etc. The most occurring cases are related to Army personnel. Instead of writing all the things, it will be better to watch the video by a YouTuber, Mr. Rohit R Gaba and lets see How fraudster makes fools to people as Army personnel. Here, in the video, the fraudster talked about QR code. Let's understand what a QR code is and how fraud can be occurred by QR code. QR code ( Quick Response code ), We can store so much information within it in text form. I made one QR code that stores information such as a person's name, aadhar card number, etc. We can store any data with the QR code. Same fraudster store bank details and malicious code so that when you scan that QR code, the money will be debit from the account directly. How to protect ourselves from online OLX frauds? Always prefer face to face meetings with buyers or sellers and

OLX ફ્રોડ : આર્મી ના માણસો ના નામે થતા આ નવા કોભાંડ થી સાવચેત રહો.

Awareness is necessity આજ કાલ OLX સંબંધીત ફ્રોડો વધી રહ્યા છે જેમ કે OLX password કે OTP શેર કરવો, QR Code Scan ,Paytm લિંક ને સબંધીત કોભાંડ અને સૈાથી વધુ બનતા કિસ્સાઓ આર્મી ના જવાનો ના નામ સાથે સંબંધીત છે બધી બાબતો લખવાને બદલે YouTuber , Mr. Rohit R Gaba દ્વારા શેર થયેલો વિડિયો જોવો વધુ સારો રહેશે અને ચાલો જોઈ એ કે કેવી રીતે આ ફ્રોડ કરનાર લોકો ને આર્મી ના કર્મચારી તરીકે મૂર્ખ બનાવે છે. અહીં, વિડિઓમાં ક્રિમીનલ એ QR code વિશે વાત કરી.ચાલો સમજીએ કે QR code શું છે અને QR code દ્વારા કેવી રીતે fraud થઈ શકે છે. QR code ( Quick Response code ), તેની અંદર આપણે ઘણી માહિતી લખાણ સ્ટોર કરી શકીએ છીએ. મેં એક QR code બનાવ્યો છે જે માહિતી સંગ્રહિત કરે છે જેમ કે વ્યક્તિનું નામ, આધાર કાર્ડ નંબર, વગેરે. આપણે કોઈપણ ડેટાને QR code સાથે સ્ટોર કરી શકીએ છીએ.એ જ રીતે ક્રિમીનલ બેંકની વિગતો અને malicious code સ્ટોર કરે છે જેથી જ્યારે તમે તે QR code સ્કેન કરો છો, ત્યારે પૈસા સીધા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે. OLX થી થતા ફ્રોડ થી પોતાને કેવી રીતે બચાવવા? ખરીદદાર અથવા વેચાણકર્તા ઓ સાથે