Skip to main content

Posts

Showing posts with the label eSIM scam

શું તમે ઇ-સિમ ફ્રોડ વિશે જાણો છો ? શું છે આ ઇ-સિમ ?

Awareness is necessity જામતારા સ્થળ વિશે ક્યારેય સાંભળ્યું છે? તમારામાંથી ઘણાએ Netflix પરની પ્રખ્યાત series "Jamtara: Sab ka number ayega" જોઇ હશે.તે ઝારખંડની રાજધાની રાંચી નજીક આવેલું છે. આ સ્થાન ફિશિંગ અને બેંક ફ્રોડ નું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં જામતારા ચર્ચામાં આવેલું છે કારણ કે આ સ્થાનના છેતરપિંડી કરનારાઓએ નવા પ્રકારના ગુના / છેતરપિંડી (scam/fraud) શરૂ કરી છે, એટલે કે ઇ-સિમ ફ્રોડ. શું તમે જાણો છો e-SIM શું છે ? e-SIM એટલે "Embedded Subscriber Identity Module." તમારે ટેલિકોમ ઓપરેટર નું સીમકાર્ડ અલગથી ખરીદવાની જરૂર નથી અને તેને તમારા મોબાઇલમાં દાખલ કરવાની પણ જરૂર નથી.ઇ-સિમ (e-SIM) તમારા સ્માર્ટફોનના હાર્ડવેરનો એક ભાગ છે. આ ઇ-સિમ ચિપ તમારા સ્માર્ટફોન પર પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોય છે.તેનું કામ આપણા સામાન્ય સિમ જેવું જ હોય છે જે IMSI નંબર, કેટલીક સંપર્ક વિગતો (contact numbers) જેવી માહિતીને સાચવે છે.ઇ-સિમ ફરીથી લખી શકાય તેવું હોય છે. અગાઉના ટેલિકોમ ઓપરેટરને લગતી વિગતો erase કરી શકાય છે અને નવી ટેલિકોમ ઓપરેટર દ્વારા નવી માહિતી ફરીથી લખી શકાય છે. આ પ્રકા

e-SIM fraud : All you need to know about e-SIM and SIM swapping fraud

Awareness is necessity Ever heard about the place, Jamtara? Many of you must have seen the famous series "Jamtara: Sab ka number ayega" on Netflix. It is located near Jharkhand's capital Ranchi. This place has become a hub for phishing and bank fraud. Recently, Jamtara has come in the limelight because this place's fraudsters have started a new type of crime/ fraud, i.e. e-SIM fraud. Do you know what eSIM is? e-SIM stands for the "Embedded Subscriber Identity Module." You don't need to buy a telecom operator's SIM card separately and insert it into your mobile. e-SIM is a part of your smartphone's hardware. This e-SIM chip comes pre-installed on your smartphone. Its working is the same as our standard SIM, which saves information like IMSI number, some contact details etc. e-SIM is re-writable means previous telecom operator related details can be erased and new information can be written again by a new telecom operator. This type o